Blog

Title Image

Blog

Home
જિવરાજ મેહતા હોસ્પિટલમાં ડૉ. વિકાસ મહેશ્વરી દ્વારા દુર્લભ ઓ’કોલોપ્લાસ્ટી સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી

અમદાવાદ: શહેરની જાણીતી જીવરાજ મેહતા હોસ્પિટલમાં એક અત્યંત દુર્લભ અને તકનિકી રીતે પડકારજનક સર્જરી — ઓ’કોલોપ્લાસ્ટી (Colon Pull-up Surgery) — સફળતાપૂર્વક કરવામાં આવી છે. આ જટિલ ઓપરેશન સર્જિકલ ઓન્કોલોજી નિષ્ણાત ડૉ. વિકાસ મહેશ્વરી દ્વારા કરવામાં આવ્યું.આ પ્રકારની સર્જરી સામાન્ય રીતે ત્યારે કરવામાં આવે છે જ્યારે